- હાલ માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા ઓ ઊભી થઇ રહી છે આવા સમયે જો યુદ્ધ થાય તો કોણ જીતશે?
- બોર્ડર પર યુદ્ધ જીતવા માટે સૈન્ય શક્તિ ની જરૂર પડે છે. ભારત અને ચીન બંને પાસે સૈન્ય શક્તિ મજબૂત છે.
૧. બજેટ
- ચીન નાં Report ના અનુસાર ચીન લગભગ સૈન્ય શક્તિ પાછળ 177 બિલિયન ડોલર ખર્ચ કરે છે.
- ભારત સૈન્ય શક્તિ પાછળ લગભગ 71 બિલિયન ડોલર ખર્ચ કરે છે.
2. સૈનિક
- ચીન પાસે હાલ માં 21,83,000 જેટલા સૈનિકો છે.
- ભારત પાસે 21,00,000 જેટલા સૈનિકો છે.
3. જમીનના હથિયારો
- ચીન પાસે 3500 જેટલા ટેન્ક, 33,000 લડાકુ વાહનો, 10050 જેટલી મિસાઈલ અને રોકેટ છે.
- ભારત પાસે 4229 ટેન્ક, 8668 લડાકુ વાહનો, 4561 જેટલી મિસાઈલ અને રોકેટ છે.
4. હવાઈ તાકાત
- ચીન પાસે 6888 લડાકુ વિમાન, એર ક્રાફટ, હેલીકોપ્ટર, લડાકુ હેલીકોપ્ટર વગેરે છે.
- ભારત પાસે 4282 લડાકુ વિમાન, એર ક્રાફટ, હેલીકોપ્ટર, લડાકુ હેલીકોપ્ટર વગેરે છે.
5. સમુદ્રી તાકાત
- ચીન પાસે 463 એર ક્રાફટ કેરિયર, સબમરીન, પેટ્રોલ વાહક, લડાકુ સબમરીન વગેરે છે.
- ભારત પાસે 198 એર ક્રાફટ કેરિયર, સબમરીન, પેટ્રોલ વાહક, લડાકુ સબમરીન વગેરે છે.
6. અણુશક્તિ
- ચીન પાસે 320 અણુબોમ્બ છે.
- ભારત પાસે 150 જેટલા અણુબોમ્બ છે.

Comments
Post a Comment