હાલ માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા ઓ ઊભી થઇ રહી છે આવા સમયે જો યુદ્ધ થાય તો કોણ જીતશે? બોર્ડર પર યુદ્ધ જીતવા માટે સૈન્ય શક્તિ ની જરૂર પડે છે. ભારત અને ચીન બંને પાસે સૈન્ય શક્તિ મજબૂત છે. ૧. બજેટ ચીન નાં Report ના અનુસાર ચીન લગભગ સૈન્ય શક્તિ પાછળ 177 બિલિયન ડોલર ખર્ચ કરે છે. ભારત સૈન્ય શક્તિ પાછળ લગભગ 71 બિલિયન ડોલર ખર્ચ કરે છે. 2. સૈનિક ચીન પાસે હાલ માં 21,83,000 જેટલા સૈનિકો છે. ભારત પાસે 21,00,000 જેટલા સૈનિકો છે. 3. જમીનના હથિયારો ચીન પાસે 3500 જેટલા ટેન્ક, 33,000 લડાકુ વાહનો, 10050 જેટલી મિસાઈલ અને રોકેટ છે. ભારત પાસે 4229 ટેન્ક, 8668 લડાકુ વાહનો, 4561 જેટલી મિસાઈલ અને રોકેટ છે. 4. હવાઈ તાકાત ચીન પાસે 6888 લડાકુ વિમાન, એર ક્રાફટ, હેલીકોપ્ટર, લડાકુ હેલીકોપ્ટર વગેરે છે. ભારત પાસે 4282 લડાકુ વિમાન, એર ક્રાફટ, હેલીકોપ્ટર, લડાકુ હેલીકોપ્ટર વગેરે છે. 5. સમુદ્રી તાકાત ચીન પાસે 463 એર ક્રાફટ કેરિયર, સબમરીન, પેટ્રોલ વાહક, લડાકુ સબમરીન વગેરે છે. ભારત પાસે 198 એર ક્રાફટ કેરિયર, સબમરીન, પેટ્રોલ વાહક, લડાકુ સબમરીન વગેરે છે. 6. અણુશક્તિ ચીન પાસે 320 અણુબોમ્બ છે. ...